Get App

Digital Loan: ડિજિટલ લોન એટલે શું? લોન અરજી માટે કેવી રીતે કરવી ઓનલાઇન પ્રોસેસ, કયા ડોક્યુમેન્ટ્સની પડશે જરૂર?

Digital Loan: ડિજિટલ લોનનો સૌથી મુખ્ય ફાયદો એ છે કે તેમાં બહુ ઓછા સમયમાં લોન મંજૂર થઇ જાય છે, ડોક્યુમેન્ટ્સ વેરિફિકેશનની તેમાં પણ જરૂર પડતી હોય છે

MoneyControl Newsઅપડેટેડ Aug 08, 2023 પર 12:19 PM
Digital Loan: ડિજિટલ લોન એટલે શું? લોન અરજી માટે કેવી રીતે કરવી ઓનલાઇન પ્રોસેસ, કયા ડોક્યુમેન્ટ્સની પડશે જરૂર?Digital Loan: ડિજિટલ લોન એટલે શું? લોન અરજી માટે કેવી રીતે કરવી ઓનલાઇન પ્રોસેસ, કયા ડોક્યુમેન્ટ્સની પડશે જરૂર?
લોન લેનાર વ્યક્તિએ તેની આવકના પુરાવા સ્વરૂપે સેલેરી સ્લિપ કે આવક દર્શાવતા ડોક્યુમેન્ટ જેવા કે – સેલેરી સર્ટિફિકેટ કે નિયમિત સેલેરી ક્રેડિટ દર્શાવતા બેન્ક સ્ટેટમેન્ટ પણ આપવા પડે છે.

Digital Loan: ડિજિટલાઇઝેશનના સમયમાં ડિજિટલ લોનની બોલબાલા વધી ગઇ છે. ડિજિટલ પ્લેટફોર્મ પર એપ્લિકેશન મારફેત અપાતી પર્સનલ લોનને ડિજિટલ લોન તરીકે ઓળખવામાં આવે છે. તે એક પ્રકારની ઓનલાઇન પર્સનલ લોન જેવી જ હોય છે. ડિજિટલ લોનનો સૌથી મુખ્ય ફાયદો એ છે કે તેમાં બહુ ઓછા સમયમાં લોન મંજૂર થઇ જાય છે. અલબત્ત તેમા પણ ડોક્યુમેન્ટ્સ વેરિફિકેશન સફળ થાય ત્યારે જ પ્રોસેસ પૂર્ણ થાય છે.

ડિજિટલ લોન કોણ મેળવી શકે?

દરેક સામાન્ય વ્યક્તિ કે જે લોન મેળવવા માટે પાત્ર છે તે ડિજિટલ પ્લેટફોર્મ મારફતે ઓનલાઈન પર્સનલ લોન મેળવી શકે છે. આથી પ્રાઇવેટ લિમિટેડ કંપનીઓમાં કામ કરતા પગારદાર કર્મચારીઓ, જાહેર ક્ષેત્રની કંપનીઓ અથવા મિનિમમ આવક/ટર્નઓવરના માપદંડોને પૂર્ણ કરતા સ્વ-રોજગાર વ્યક્તિઓ ડિજિટલ લોન મેળવવા માટે પાત્ર છે.

ડિજિટલ લોન મેળવવા માટે ક્યાં ડોક્યુમેન્ટની જરૂ પડે?

બધા સમાચાર

+ વધુુ વાંચો