જો તમે અમર્યાદિત ડેટા, કૉલિંગ અને JioSaavn સબ્સ્ક્રિપ્શન સહિત ઘણા વધુ બેનિફિટ્સ મેળવવા માંગતા હોવ તો Reliance Jio તાજેતરમાં તમારા માટે એક નવો પ્રીપેડ પ્લાન લઈને આવ્યું છે. Jioના આ પ્લાન 269 રૂપિયાથી શરૂ થાય છે અને 789 રૂપિયા સુધી જાય છે. આ પ્લાન્સ 1 મહિનાથી 3 મહિનાની વેલિડિટી ઓફર કરે છે. ચાલો 739 રૂપિયા અને 789 રૂપિયાના નવા લિસ્ટેડ પ્લાન પર એક નજર કરીએ.

