Get App

Laurus Labs Q4 Result: લૌરસ લેબ્સનો ચોખ્ખો નફો 209% વધીને ₹234 કરોડ થયો, આવક 19% વધી, ડિવિડન્ડની જાહેરાત કરી

લૌરસ લેબ્સે નાણાકીય વર્ષ 2024-2025 માટે પ્રતિ ઇક્વિટી શેર ₹0.80 ના બીજા વચગાળાના ડિવિડન્ડની જાહેરાત કરી છે. ચુકવણી મેળવવા માટે નિર્ધારિત શેરધારકોની પાત્રતા નક્કી કરવા માટેની રેકોર્ડ તારીખ 9 મે નક્કી કરવામાં આવી છે. ડિવિડન્ડ 20 મે અથવા તે પછી ચૂકવવામાં આવશે.

MoneyControl Newsઅપડેટેડ Apr 24, 2025 પર 4:45 PM
Laurus Labs Q4 Result: લૌરસ લેબ્સનો ચોખ્ખો નફો 209% વધીને ₹234 કરોડ થયો, આવક 19% વધી, ડિવિડન્ડની જાહેરાત કરીLaurus Labs Q4 Result: લૌરસ લેબ્સનો ચોખ્ખો નફો 209% વધીને ₹234 કરોડ થયો, આવક 19% વધી, ડિવિડન્ડની જાહેરાત કરી
Laurus Labs Q4 Result: લૌરસ લેબ્સ (Laurus Labs) એ 24 એપ્રિલના નાણાકીય વર્ષ 2024-25 ના ચોથા ક્વાર્ટરના પરિણામ રજુ કરી દીધા છે. 31 માર્ચ 2025 ના સમાપ્ત થયેલ આ ક્વાર્ટરમાં કંપનીનો નફો વર્ષના આધાર પર વધ્યો છે.

Laurus Labs Q4 Result: લૌરસ લેબ્સ (Laurus Labs) એ 24 એપ્રિલના નાણાકીય વર્ષ 2024-25 ના ચોથા ક્વાર્ટરના પરિણામ રજુ કરી દીધા છે. 31 માર્ચ 2025 ના સમાપ્ત થયેલ આ ક્વાર્ટરમાં કંપનીનો નફો વર્ષના આધાર પર વધ્યો છે. ચોથા ક્વાર્ટરમાં કંપનીની આવકમાં પણ વધારો જોવાને મળ્યો છે.

નફામાં વધારો

એપ્રિલ ક્વાર્ટરમાં કંપનીનો નફો વર્ષના આધાર પર 209 ટકા વધીને 233.6 કરોડ રૂપિયા પર રહ્યો છે જ્યારે ગત વર્ષના આ સમયમાં કંપનીનો નફો 75.6 કરોડ રૂપિયા પર હતો. જ્યારે CNBC-TV 18 ના પોલમાં કંપનીનો નફો 185.4 કરોડ રૂપિયા પર રહેવાનું અનુમાન કરવામાં આવ્યુ હતુ.

આવકમાં વધારો

બધા સમાચાર

+ વધુુ વાંચો