Navratri 2025: આજે, 22 સપ્ટેમ્બર 2025થી આસો માસની નવરાત્રિનો પાવન પર્વ શરૂ થયો છે. આ નવ દિવસની ઉપાસના દરમિયાન ભક્તો માતાજીની પૂજા કરીને જીવનમાં સકારાત્મક ઊર્જા અને શાંતિ મેળવવા માગે છે. જ્યોતિષીઓના મતે, આ નવરાત્રિમાં ઘટ સ્થાપન અને ગરબા રમવાથી નકારાત્મકતા દૂર થાય છે.