Get App

Chandrayaan 3 Update: વિક્રમ લેન્ડરે મોકલી ચાંદની એકદમ લેટેસ્ટ તસવીરો, ઇસરોએ આપી જાણકારી

Chandrayaan-3: ઈસરોએ ટ્વિટ કરીને જણાવ્યુ હતુ કે, વિક્રમ લેન્ડર દ્વારા કેટલીક તસવીરો પાડવામાં આવી છે. લેંડરમાં લાગેલા કેમેરા લેન્ડિંગ દરમિયાન બોલ્ડર અને ઊંડી ખીણની જાણકારી આપતો રહે છે.

MoneyControl Newsઅપડેટેડ Aug 21, 2023 પર 11:44 AM
Chandrayaan 3 Update: વિક્રમ લેન્ડરે મોકલી ચાંદની એકદમ લેટેસ્ટ તસવીરો, ઇસરોએ આપી જાણકારીChandrayaan 3 Update: વિક્રમ લેન્ડરે મોકલી ચાંદની એકદમ લેટેસ્ટ તસવીરો, ઇસરોએ આપી જાણકારી
Chandrayaan-3: વિક્રમ લેન્ડર દ્વારા કેટલીક તસવીરો ખેંચવામાં આવી છે

Chandrayaan-3: ચંદ્રયાન 3ની લેન્ડિંગ પર ભારતની સાથે સાથે આખા વિશ્વની નજર છે. ત્યારે ભારતીય અંતરિક્ષ એજન્સી ઇસરો (ISRO) દ્વારા વિક્રમ લેન્ડરથી પાડેલી ચાંદની પહેલી તસવીરો શેર કરી છે. ઇસરોએ ટ્વિટ કરીને જણાવ્યુ હતુ કે, વિક્રમ લેન્ડર દ્વારા કેટલીક તસવીરો પાડવામાં આવી છે. લેંડરમાં લાગેલા કેમેરા લેન્ડિંગ દરમિયાન બોલ્ડર અને ઊંડી ખીણની જાણકારી આપતો રહે છે.

ક્યારે લેન્ડ થવાની આશા

ઇસરોએ રવિવારે કહ્યુ હતુ કે, તેમણે ચંદ્રયાન -3 મિશનના લેંડર મોડ્યુલને કક્ષામાં સફળતાપૂર્વક વધારે નીચે પહોંચાડી દીધુ છે. જે 23 ઓગસ્ટના રોજ સાંજે છ કલાક અને ચાર મિનિટે ચાંદની સપાટી પર ઉતરવાની આશા છે.

લેન્ડર પર લાગેલો એક કેમેરા અમદાવાદમાં બન્યો છે

બધા સમાચાર

+ વધુુ વાંચો