Get App

chandrayaan 3 moon video: ચંદ્રયાન 3 એ મોકલ્યો ચંદ્રનો સૌથી ખુબસૂરત વીડિયો, તમે જોયો કે નહીં?

chandrayaan 3 moon video: ચંદ્રયાન 3 એ તેનો વધુ એક કઠીન પડાવ પાર કર્યો છે. તેણે આ પડાવ પાર કર્યા બાદ ચંદ્રનો સૌથી ખુબસૂરત વીડિયો મોકલ્યો છે. ઇશરોએ ટ્વીટ કરીને ચંદ્રનો એક શાનદાર વીડિયો શેર કર્યો છે.

MoneyControl Newsઅપડેટેડ Aug 08, 2023 પર 12:32 PM
chandrayaan 3 moon video: ચંદ્રયાન 3 એ મોકલ્યો ચંદ્રનો સૌથી ખુબસૂરત વીડિયો, તમે જોયો કે નહીં?chandrayaan 3 moon video: ચંદ્રયાન 3 એ મોકલ્યો ચંદ્રનો સૌથી ખુબસૂરત વીડિયો, તમે જોયો કે નહીં?
ઇસરોએ ટ્વીટ કરીને લખ્યું છે કે જે સમય ચંદ્રની ઓર્બિટમાં દાખલ થવા જઇ રહ્યો હતો. ચંદ્રયાન 3ને ચંદ્ર કંઈક આવો દેખાયો. જે વીડિયો શેર કરવામાં આવ્ય છે. જેમાં ચંદ્ર ખુબ જ ભવ્ય દેખાય છે. સફેદ રંગના આ વિશાળ ગ્રહને એકદમ નજીકથી લોકોને દેખાડવામાં આવ્યો છે.

chandrayaan 3 moon video: ભારતનું મૂન મિશન એટલે કે ચંદ્રયાન 3 ચંદ્રની આર્બિટમાં દાખલ થઈ ગયું છે. શનિવારે સાંજે તેણે આ પડાવ સફળતા પૂર્વક સર કર્યો હતો. તેણે આ પડાવ પાર કર્યા બાદ ચંદ્રયાને ચંદ્રનો સૌથી ખુબસૂરત વીડિયો શેર કર્યો છે.

ચંદ્રનો પહેલો વીડિયો કેવો છે?

ઇસરોએ ટ્વીટ કરીને લખ્યું છે કે જે સમય ચંદ્રની ઓર્બિટમાં દાખલ થવા જઇ રહ્યો હતો. ચંદ્રયાન 3ને ચંદ્ર કંઈક આવો દેખાયો. જે વીડિયો શેર કરવામાં આવ્ય છે. જેમાં ચંદ્ર ખુબ જ ભવ્ય દેખાય છે. સફેદ રંગના આ વિશાળ ગ્રહને એકદમ નજીકથી લોકોને દેખાડવામાં આવ્યો છે.

બધા સમાચાર

+ વધુુ વાંચો