Rural Employment: કેન્દ્ર સરકારે મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી યોજના (મનરેગા)ના ખર્ચને પ્રથમ વખત મર્યાદિત કરવાનો નિર્ણય લીધો છે. વિત્ત વર્ષ 2026ની પ્રથમ છમાસિક માટે કુલ વાર્ષિક બજેટના 60% એટલે કે 51,600 કરોડ જ ખર્ચી શકાશે. આ નવો નિયમ મજૂરી ચૂકવણી અને યોજનાના સંચાલનને કેવી રીતે અસર કરશે?