કોટકે Ola Electric પર વેચવાલીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹30 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે Q1માં ખોટ અનુમાનથી ઓછી રહી, ખર્ચમાં નિયંત્રણ કર્યુ. વોલ્યુમ ઓફટેકમાં સુધારો આવ્યો. ગ્રોસ માર્જિન અનુમાન કરતાં સારા રહ્યા.
અપડેટેડ Jul 15, 2025 પર 11:05