Get App

India AI Impact Summit 2026 Day 5: આજે સુંદર પિચાઈ અને ડારિયો અમોદેઈ ગજવશે મંચ, ‘લીડર્સ ડિક્લેરેશન’ પર રહેશે સૌની નજર

India AI Impact Summit 2026 ના છેલ્લા દિવસે સુંદર પિચાઈ અને ડારિયો અમોદેઈ જેવા દિગ્ગજો સંબોધન કરશે. આજે ‘લીડર્સ ડિક્લેરેશન’ અપનાવાશે. જાણો આજના કાર્યક્રમની સંપૂર્ણ વિગત.

MoneyControl Newsઅપડેટેડ Feb 20, 2026 પર 11:11 AM
India AI Impact Summit 2026 Day 5: આજે સુંદર પિચાઈ અને ડારિયો અમોદેઈ ગજવશે મંચ, ‘લીડર્સ ડિક્લેરેશન’ પર રહેશે સૌની નજરIndia AI Impact Summit 2026 Day 5: આજે સુંદર પિચાઈ અને ડારિયો અમોદેઈ ગજવશે મંચ, ‘લીડર્સ ડિક્લેરેશન’ પર રહેશે સૌની નજર
India AI Impact Summit 2026 ના છેલ્લા દિવસે સુંદર પિચાઈ અને ડારિયો અમોદેઈ જેવા દિગ્ગજો સંબોધન કરશે.

India AI Impact Summit 2026: નવી દિલ્હીના ભારત મંડપમમાં ચાલી રહેલી India AI Impact Summit 2026 નો આજે શુક્રવારે છેલ્લો દિવસ છે. છેલ્લા 4 દિવસથી ચાલી રહેલા આ મહાકુંભમાં આજે દુનિયાભરના ટેકનોલોજી દિગ્ગજો અને બિઝનેસ લીડર્સનો જમાવડો જોવા મળશે. ખાસ કરીને Google ના CEO સુંદર પિચાઈ અને Anthropic ના CEO ડારિયો અમોદેઈના ભાષણ પર આખી દુનિયાની નજર છે.

આજના દિવસની સૌથી મોટી હાઈલાઈટ “લીડર્સ ડિક્લેરેશન” (Leaders’ Declaration) છે. આ ડિક્લેરેશન દ્વારા ગ્લોબલ AI ગવર્નન્સ અને પરસ્પર સહયોગ માટે એક મજબૂત રોડમેપ તૈયાર કરવામાં આવશે. જેમાં તમામ દેશો અને કંપનીઓ AI ના સુરક્ષિત ઉપયોગ માટે પોતાની પ્રતિબદ્ધતા જાહેર કરશે.

આજે કોણ કોણ ગજવશે મંચ?

સમિટના આખરી દિવસે સ્પીકર્સનું લિસ્ટ ઘણું લાંબુ અને વજનદાર છે. જેમાં મુખ્યત્વે નીચેના મહાનુભાવોનો સમાવેશ થાય છે:

* સુંદર પિચાઈ: CEO, Google

* મેથિયાસ કોરમેન: Secretary-General, OECD

બધા સમાચાર

+ વધુુ વાંચો