Nepal violence: નેપાળમાં સોશિયલ મીડિયા બેન અને ભ્રષ્ટાચાર વિરુદ્ધ હિંસક વિરોધ પ્રદર્શનમાં 21 યુવાનોનું મોત, 350થી વધુ ઘાયલ. PM કેપી શર્મા ઓલીએ આપ્યું પ્રથમ નિવેદન, સરકારે બેન હટાવ્યું. વાંચો સંપૂર્ણ વિગતો.