Indian Oil Russia crude: ભારતે અમેરિકી દબાણ છતાં રશિયાથી 5 તેલ જહાજ ખરીદ્યા! IOCએ ડિસેમ્બરમાં 3.5 મિલિયન બેરલ ક્રૂડ મંગાવ્યું, પશ્ચિમી પ્રતિબંધોનો સામનો કરી ઊર્જા સુરક્ષા મજબૂત કરી.