Latest World News, (લેટેસ્ટ વર્લ્ડ ન્યૂઝ) | page-26 Moneycontrol
Get App

વર્લ્ડ ન્યૂઝ

ગુજરાતમાં મેઘમહેર યથાવત્: 152 તાલુકામાં વરસાદ, વિજયનગરમાં સૌથી વધુ 3.98 ઈંચ

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 152 તાલુકાઓમાં વરસાદ પડ્યો છે, જેમાં સાબરકાંઠાના વિજયનગરમાં સૌથી વધુ 3.98 ઇંચ વરસાદ પડ્યો છે. હવામાન વિભાગે 6 જિલ્લામાં અત્યંત ભારે વરસાદની આગાહી કરી છે. આ સમાચારમાં વધુ જાણો.

અપડેટેડ Aug 26, 2025 પર 10:17