Iran vs USA: પશ્ચિમ એશિયામાં ફરી યુદ્ધના ભણકારા વાગી રહ્યા છે. અમેરિકા અને ઈઝરાયેલની ચેતવણી બાદ ઈરાનના સુપ્રીમ લીડર ખામેનેઈ બંકરમાં છુપાઈ ગયા છે. જાણો ટ્રમ્પે શું ધમકી આપી અને હવે ઈરાન શું કરશે.