Latest Commodity News, (લેટેસ્ટ કૉમોડિટી ન્યૂઝ) | page-28 Moneycontrol
Get App

કૉમોડિટી ન્યૂઝ

Budget Expectations 2026: બજેટથી શું છે જ્વેલરી સેક્ટરની અપેક્ષા?

રફ હીરા પર જોબવર્ક મંજૂરી અને ટેક્સ રાહતની માંગ છે. ઉદ્યોગને સ્થાનિક બજાર માટે રિવર્સ જોબ વર્ક કરવાની મંજૂરી આપવી જોઈએ. કાચા માલનું સોર્સિંગ વધારવું જોઈએ. ડ્યુટી રેશનલાઈઝેશન અને GST કાપની આશા છે. વૈશ્વિક સ્તરે સ્પર્ધા માટે ઓછા કર અને સરળ પ્રક્રિયાઓ કરવી જોઈએ. સોના અને ચાંદીના દાગીના પર GST ઘટાડવો અને કસ્ટમને સુવ્યવસ્થિત કરવી.

અપડેટેડ Jan 23, 2026 પર 11:31