Islamic NATO: કતારની રાજધાની ડોહા પર ઇઝરાયલી હવાઈ હુમલા પછી પાકિસ્તાનના ડિફેન્સ મિનિસ્ટર ખ્વાજા આસિફે NATO જેવું ઇસ્લામિક સૈન્ય ગઠબંધન બનાવવાની માંગ કરી. 40+ દેશોની સમિટમાં આ વિચારને સ્વાગત મળ્યું. ભારત માટે વધુ ટેન્શન?